મારી પ્રકૃતિ

Photo Courtesy: Chintan Vavadiya

 

12239624_430478217153225_4106508337274637187_n

રિસાવું મનાવવું ગુસ્સો સ્નેહ પ્રેમ પૂર્વાગ્રહ અપેક્ષા આશા આળસ કાર્યદક્ષતા સ્વાર્થ દુઃખ સુખ આ મારા ગુણો છે, કેમ કે દોસ્ત હું માણસ છું.

12417787_471822646352115_6292165736032045435_n

મારો પણ સુર્યાસ્ત નિશ્ચિત છે.. એવું સૂર્યોદય સમયે સમજાઈ જાય.. તો.. છટા જ રહે છલ ના રહે..

12795290_464237597110620_3112502433555011336_n

તું વરસાવે વહાલ નું એકાદ ઝાપટું… તો હું જીવી લઉં ઘણું બધું એક સામટું…!!!

12802950_463064057227974_513832867584852181_n

પેહલા હતી એટલી જ મને આજે પણ કદર છે.. હું બીજા કોઈનો નથી, એ ફક્ત તારા પ્રેમની જ અસર છે..

12821483_466843026850077_1918021528699713652_n
તાળું તોડી કોઈ લૂંટે, એટલી જિંદગી અમીર પણ નથી… મૈત્રી ભાવો કદી ખૂંટે, એટલો “હું ” ગરીબ પણ નથી…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s